05
Mar
આપની ફરમાઈશ
લેખક: સ્વાતિઆમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો. આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂર થી કરીશ.
રસોઇ વિષેના તમારા પ્રતિભાવો હોય કે સમસ્યાઓ મને મેઈલ કરી શકો છો. મારૂ ઇ-મેઇલ એડ્રેસ છે, swati.gadhia@gmail.com
આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???