06
Mar
કિચન ટિપ્સ
લેખક: સ્વાતિ-
ટિપ્સ ઑફ ધ વીક
- સમોસાનો લોટ બાંધતી વખતે તેમાં ભાત ઉમેરી લોટ મસળવાથી સમોસાનું પડ કડક થશે.
- છાલ ઉતારેલા ફળને તાજા રાખવા તેના પર લીંબુનો રસ લગાડવો.
-
આ પહેલા
- દહીંવડાને નરમ અને મુલાયમ બનાવવા માટે વાટેલી દાળમાં બાફેલું બટેકુ ઉમેરો.
- કૅક બનાવતી વખતે તેમાં ઍરૅટેડ ઠંડુ પીણું (સાદી સોડા) ઉમેરવાથી તે સૉફ્ટ અને જાળીદાર બને છે.