05
Mar
પરિચય/સંર્પક
લેખક: સ્વાતિમિત્રો, મારું નામ સ્વાતિ… રહેવાનું ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં. આમ તો M.A. પુરું કર્યું ઇતિહાસ સાથે. પણ રસનાં વિષયો છે વાંચન, ગીત-સંગીત અને સ્ત્રીસહજ સ્વભાવને કારણે રસોઇ પણ ગમે જ છે…
આ સાઈટ બનાવવાનું મન એટલાં માટે થયું કે ઘણી એવી બહેનો છે કે જે નેટનો ઉપયોગ તો કરતાં હોય પણ્ જેમને ગુજરાતી સિવાય બીજી ભાષા ઓછી ફાવતી હોય…