લસણની ભીની ચટણી

Author: મંથન  //  Category: વાનગીઓ

સામગ્રી:-

1] ½ સૂકા કોપરાની વાટકી

2] 150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા

3] 1 મોટો ચમચો ધાણા

4] 1 મોટો ચમચો શીંગદાણા

5] 1 સૂકા લસણની કળીનો ગાંઠો

6] મીઠું સ્વાદાનુસાર

રીત:-

બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

Share This Post

Leave a Reply